micore lesson
Start Date: 07-10-2021
End Date: 12-10-2021
semester - 2 students viva
Start Date: 06-09-2021
End Date: 09-09-2021
Semester 2 preliminary exam
Start Date: 01-09-2021
End Date: 04-09-2021
Job fair
Start Date: 02-09-2021
End Date: 03-09-2021
Zaverchand meghani janmjayantini ujavani
Start Date: 25-08-2021
End Date: 25-08-2021
janmashtami calibration
Start Date: 28-08-2021
End Date: 28-08-2021
semster - 2 Unit Lesson
Start Date: 15-07-2021
End Date: 19-07-2021
B.ed Admissions
Start Date: 06-06-2021
End Date: 31-07-2021
MEGA JOB FAIR 2022
Start Date: 16-06-2022
End Date: 18-06-2022
Preliminary Exam For sem-2 & 4 2022
Start Date: 08-06-2022
End Date: 11-06-2022
University Exam semester -2
Start Date: 04-07-2022
End Date: 07-07-2022
University Exam semester -2
ભગવાન મહાવીર યુનિવર્સીટી વેસુ,સુરત સંલગ્ન શિક્ષણ ભારતી કૉલેજ ઓફ એજ્યુકેશનના કર્તવ્યનીષ્ઠ અને પ્રામાણિક અધ્યાપક રામસિંગભાઈ ગામીત સાહેબે પીએચ.ડી.ની ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરી.
Start Date: 28-06-2022
End Date: 28-06-2022
- ભગવાન મહાવીર યુનિવર્સીટી વેસુ,સુરત સંલગ્ન શિક્ષણ ભારતી કૉલેજ ઓફ એજ્યુકેશનના કર્તવ્યનીષ્ઠ અને પ્રામાણિક અધ્યાપક રામસિંગભાઈ ગામીત સાહેબે પીએચ.ડી.ની ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરી કૉલેજનુ નામ રોશન કર્યું તેં બદલ કૉલેજનાં ટ્રસ્ટીશ્રી શ્રી અનિલ જૈન સાહેબ, યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર ડો.નિર્મલ શર્મા સર,રજીસ્ટારશ્રી ડો.વિજય માતાવાલા સર,કોલેજના આચાર્યશ્રી અને એજ્યુકેશન ફેકલ્ટીના ડીનશ્રી ડો.દિલીપ પટેલ સાહેબ, એમ.એડ્.કોલેજના પ્રિન્સીપાલ મેડમ ડો.કિન્નરીબેન પટેલ બી.એડ્.એમ.એડ્.કોલેજના સ્ટાફ મિત્રોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને ડો.રામસીંગભાઈ ગામીત સાહેબનું પુષ્પગુચ્છ અને પુસ્તક દ્રારા અભિવાદન કર્યું હતુ.અંકલેશ્વર બી.એડ્.કોલેજના પ્રિન્સીપાલ ડો.જ્પન દેસાઈ સાહેબે અને VNSGU ના સેલ્ફ ફાયનાન્સ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનાં અધ્યાપકશ્રી ડો.શોએબ મુલ્લા સરે પણ ડો.રામસીંગ સાહેબને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા.પ્રા.રામસીંગભાઈ ગામીત સાહેબે પીએચ.ડી.સંશોધન કાર્ય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સુરતના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના એસોસિયેટ પ્રોફેસર ડો.કીર્તિ દક્ષેશ ઠાકરના માર્ગદર્શન હેઠળ માધ્યમિક શાળાના વિધાર્થીઓ માટે નૈતિકતા કસોટીની રચના અને પ્રમાણીકરણ ટોપિક ઉપર આ સંશોધન કાર્ય કર્યું હતુ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ માન્ય રાખી પીએચ.ડી.ની ડીગ્રી એનાયત કરી હતી.
વર્ષાગીત સ્પર્ધા
Start Date: 23-07-2022
End Date: 23-07-2022
તારીખ 23/ 7 /2022 શનિવારના રોજ ભગવાન મહાવીર યુનિવર્સિટી સંચાલિત શિક્ષણ ભારતી કોલેજ ઓફ એજ્યુકેશન (બી.એડ્) માં વર્ષાગીત સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ છે.
TIRANGA YATRA
Start Date: 13-08-2022
End Date: 13-08-2022
TIRANGA YATRA
Safai Abhiyan
Start Date: 25-08-2022
End Date: 25-08-2022
Bhagwan Mahavir University Celebrates one week for Nation and has come up with Safai Abhiyan.
Pollution free Day
Start Date: 24-08-2022
End Date: 24-08-2022
One week for Nation
Rural Area Development Programme
Start Date: 23-08-2022
End Date: 23-08-2022
Model Presentation
Start Date: 24-08-2022
End Date: 24-08-2022
One week for Nation
Cyclathon & Marathon
Start Date: 26-08-2022
End Date: 26-08-2022
One week for Nation
માઇક્રો ટીચિંગ
Start Date: 10-09-2022
End Date: 19-09-2022
શિક્ષણ ભારતી કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા માઈક્રોનું ટીચિંગ આયોજન તારીખ 10/9/2022 થી 19/9/2022 દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ કૌશલ્ય તાલીમાર્થીઓને શીખવવામાં આવશે.
हिंदी दिवस!
Start Date: 14-09-2022
End Date: 14-09-2022
BLOOD DONATION CAMP
Start Date: 17-09-2022
End Date: 17-09-2022
BLOOD DONATION CAMP
VENUE:- Nursing College Seminar hall, first floor,BMU
Unit lession planing
Start Date: 13-02-2023
End Date: 18-02-2023
unit lession planing
Spandan our university Annual function 2023
Start Date: 23-03-2023
End Date: 24-03-2023
Spandan our university Annual function 2023
બી.એડ્., એમ.એડ્. કોલેજ પ્રવેશોત્સવ 2023-24
Start Date: 14-06-2023
End Date: 14-06-2023
બી.એડ્., એમ.એડ્. કોલેજ પ્રવેશોત્સવ 2023-24
Guru purnima
Start Date: 03-07-2023
End Date: 03-07-2023
Guru purnima
CAREER EXPO-2023
Start Date: 06-07-2023
End Date: 08-07-2023
MOTIVATIONAL TALK
Micro Teaching
Start Date: 17-07-2023
End Date: 25-07-2023
ભગવાન મહાવી યુનિવર્સિટી સંચાલિત શિક્ષણ ભારતી કોલેજ ઑફ એજ્યુકેશન ( બી. એડ્) માં અભ્યાસક્રમના ભાગરૂપે માઈક્રો ટીચીંગ દ્વારા વિવિધ સ્કિલ શીખવવાનું આયોજન તારીખ 17/ 7/2023 થી 25/ 7/2023 દરમિયાન રાખવામાં આવ્યું છે.
વિષયાભિમુખ કૌશલ્ય
Start Date: 19-07-2023
End Date: 19-07-2023
1st skills:- વિષયાભિમુખ કૌશલ્ય
પ્રશ્નઊંડાણ કૌશલ્ય
Start Date: 20-07-2023
End Date: 20-07-2023
- 2. skills:- પ્રશ્નઊંડાણ કૌશલ્ય
પ્રતિપુષ્ટિ કૌશલ્ય
Start Date: 21-07-2023
End Date: 21-07-2023
3 . Skills:- પ્રતિપુષ્ટિ કૌશલ્ય
ઉદાહરણ કૌશલ્ય
Start Date: 22-07-2023
End Date: 22-07-2023
4.skills. ઉદાહરણ કૌશલ્ય
ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય
Start Date: 24-07-2023
End Date: 24-07-2023
5. Skills:- ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય
કા. પા કૌશલ્ય
Start Date: 25-07-2023
End Date: 25-07-2023
6. Skills:- કા. પા કૌશલ્ય