Micro Teaching
Start Date: 17-07-2023
End Date: 25-07-2023
ભગવાન મહાવી યુનિવર્સિટી સંચાલિત શિક્ષણ ભારતી કોલેજ ઑફ એજ્યુકેશન ( બી. એડ્) માં અભ્યાસક્રમના ભાગરૂપે માઈક્રો ટીચીંગ દ્વારા વિવિધ સ્કિલ શીખવવાનું આયોજન તારીખ 17/ 7/2023 થી 25/ 7/2023 દરમિયાન રાખવામાં આવ્યું છે.